તમામ રાજ્યોના મુખ્યમંત્રી, રાજયપાલ અને પાટનગરની નવી યાદી (Updated)

તમામ રાજ્યોના મુખ્યમંત્રી, રાજયપાલ અને પાટનગરની નવી યાદી (UPDATED)

જુલાઈ 2019 માં રાજકીય ઘટનાક્રમના દોર વચ્ચે છ રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણૂંક કરવામાં આવી હતી. કેટલાક રાજ્યપાલોની બદલી કરવામાં આવી હતી. કુલ છ રાજ્યપાલોની નિમણૂંક માટેની સુચના આજે જારી કરવામાં આવી હતી.

ગુજરાત
મુખ્યમંત્રી : વિજય રૂપાણી
રાજ્યપાલ : ઓમપ્રકાશ કોહલી
પાટનગર : ગાંધીનગર

બિહાર
મુખ્યમંત્રી : નીતિશ કુમાર
રાજ્યપાલ : ફગુ ચૌહાણ
પાટનગર : પટના

આંધ્રપ્રદેશ
મુખ્યમંત્રી : ચંદ્રબાબુ નાયડુ
રાજ્યપાલ : લક્ષ્મી નરસિંહમ્
પાટનગર : અમરાવતી

છતીસગઢ
મુખ્યમંત્રી : ડો રમણસિહ
રાજ્યપાલ : બલરામ ટંડન
પાટનગર : રાયપુર

આસામ
મુખ્યમંત્રી : સર્બાનંદ સોનેવાલ
રાજ્યપાલ : જગદીશ મુખી
પાટનગર : દીસપુર

અરુણાચલ પ્રદેશ
મુખ્યમંત્રી : પેમા ખાંડુ
રાજ્યપાલ : બીડી મિશ્રા
પાટનગર : ઈટાનનગર

હિમાચલ પ્રદેશ
મુખ્યમંત્રી : જયરામ ઠાકુર
રાજ્યપાલ : આચાર્ય દેવવ્રત
પાટનગર : સિમલા, ધરમશાલા

હરિયાણા
મુખ્યમંત્રી : મનોહરલાલ ખટ્ટર
રાજ્યપાલ : કપ્તાનસિહ સોલંકી
પાટનગર : ચંદીગઢ

ગોવા
મુખ્યમંત્રી : મનોહર પારિકર
રાજ્યપાલ : મુદુલાસિહ
પાટનગર : પણજી

ઓરિસ્સા
મુખ્યમંત્રી : નવિન પટનાયક
રાજ્યપાલ : એમ સી જામર
પાટનગર : ભુવનેશ્વર

આપણ જરુર વાંચો - choghadiya 2020 – ચોઘડીયા 2020

નાગાલેન્ડ
મુખ્યમંત્રી : નેપ્યુ રોય
રાજ્યપાલ : આર.એન. રવિ - (જુના-બાલકૃષ્ણ આચાર્ય)
પાટનગર : કોહિમા

મિઝોરમ
મુખ્યમંત્રી : લાલ થાનાવાલા
રાજ્યપાલ : નિર્ભય શર્મા
પાટનગર : આઈઝોલ

મેઘાલય
મુખ્યમંત્રી : મુકુલ સંગમા
રાજ્યપાલ : ગંગાપ્રસાદ
પાટનગર : શિલોંગ

મણીપુર
મુખ્યમંત્રી : એન. બિરેનસિંહ
રાજ્યપાલ : નજમા હેમતુલ્લા
પાટનગર : ઈમ્ફાલ

કેરળ
મુખ્યમંત્રી : પિનરાય વિજયન
રાજ્યપાલ : પી સતશિવમ
પાટનગર : તિરુવંતપુરમ્

કર્ણાટક
મુખ્યમંત્રી : સિદ્ધારમૈયા
રાજ્યપાલ : વજુભાઈ વાળા
પાટનગર : બેંગલોર

ઝારખંડ
મુખ્યમંત્રી : રઘુબરદાસ
રાજ્યપાલ : દ્રોપદી મુર્મુ
પાટનગર : રાંચી

આ પણ જરુર વાંચો - Corona Virus Precaution tips – Safety Tips Against novel Corona Virus Covid-19

જમ્મુ કાશ્મીર
મુખ્યમંત્રી : મહેબુબા મુફતી
રાજ્યપાલ : નરિન્દરનાથ વૌરા
પાટનગર : શ્રીનગર, જમ્મુ

પશ્વિમ બંગાળ
મુખ્યમંત્રી : મમતા બેનરજી
રાજ્યપાલ : જગદીપ ધનખડ, (જુના- કેશરીનાથ ત્રિપાઠી)
પાટનગર : કોલકત્તા

ઉત્તરાખંડ
મુખ્યમંત્રી : ત્રિવેન્દ્રસિહ રાવત
રાજ્યપાલ : કૃષ્ણકાંત પોલ
પાટનગર : દહેરાદુન

ઉત્તરપ્રદેશ
મુખ્યમંત્રી : યોગી આદિત્યનાથ
રાજ્યપાલ : આનંદીબેન પટેલ
પાટનગર : લખનૌ

ત્રિપુરા
મુખ્યમંત્રી : બિપલ્બ દેબ
રાજ્યપાલ : રમેશ બૈંસ
પાટનગર : અગરતલ્લા

તેલંગાણા
મુખ્યમંત્રી : કે. ચંદ્રશેખર રાવ
રાજ્યપાલ : લક્ષ્મી નરસિંહમ્
પાટનગર : હૈદરાબાદ

તામિલનાડુ
મુખ્યમંત્રી : પલ્લાનીસામી
રાજ્યપાલ : બનવારીલાલ પુરોહિત
પાટનગર : ચેન્નઈ

આ પણ જરુર વાંચો - 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ઝંડા ફરકાવવામાં શું ફરક હોય? જાણો

સિક્કિમ
મુખ્યમંત્રી : પવનકુમાર
રાજ્યપાલ : દાદાસાહેબ પાટીલ
પાટનગર : ગંગટોક

રાજસ્થાન
મુખ્યમંત્રી : વસુંધરા રાજે
રાજ્યપાલ : કલ્યાણ સિંહ
પાટનગર : જયપુર

પંજાબ
મુખ્યમંત્રી : અમરેદરસિંહ
રાજ્યપાલ : વી.પી.સિંહ
પાટનગર : ચંદીગઢ

મહારાષ્ટ્ર
મુખ્યમંત્રી : દેવેન્દ્ર ફડણવીસ
રાજ્યપાલ : વિદ્યાસાગર રાવ
પાટનગર : મુંબઇ

મધ્યપ્રદેશ
મુખ્યમંત્રી : શિવરાજસિંહ ચૌહાણ
રાજ્યપાલ : લાલજી ટંડન
પાટનગર : ભોપાલ

Download PDF - અહીં ક્લિક કરો

Post a Comment

Previous Post Next Post