આઝાદ ભારતની પ્રથમ કેબિનેટ
જવાહરલાલ નહેરુ – વૈજ્ઞાનિક સંશોધનો, વિદેશી બાબતો
સરદાર વલ્લભભાઈ પટેલ – ગૃહ માહિતી પ્રસારણ
સરદાર બલદેવસિંહ – રક્ષા
સી.એચ. ભાભા – વાણિજ્ય
રાજેન્દ્ર પ્રસાદ – ખેતી અને આહાર
જ્હોન મથાઈ – રેલ્વે અને વાહનવ્યવહાર
મૌલાના અબુલ કલામ આઝાદ – શિક્ષણ
આર.કે. ષણ્મુખમ્ સેટ્ટી – નાણા
બાબાસાહેબ આંબેડકર – કાયદો
રફી અહમદ કીડવાઈ – સંચાર
રાજકુમારી અમૃત કૌર – આરોગ્ય
ડૉ. શ્યામપ્રસાદ મુખરજી – ઉદ્યોગો અને પુરવઠા
Post a Comment